સેવાકીય માનવીય અને સરાહનીય કામગીરી

હાલ ચાલુ સાલે વરસાદ નહિવત પડતા પાણી ની સમસ્યા ના કારણે તારાપુર વિસ્તારમાં દર વર્ષે ડાંગર ની રોપણી માટે આવતા ખેતમજુરો ને આજીવિકા નો ખુબ મોટો પ્રશ્ર્ન ઉપસ્થિત થતા તેઓને બે ટાઈમ જમવા માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તારાપુરના ચેરમેનશ્રી દ્વારા સેવાકીય માનવીય અને સરાહનીય કામગીરી કરવામાં આવી. જે બદલ બજાર સમિતિ તારાપુર ના ચેરમેનશ્રી…