ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તારાપુર ના બજાર વર્ષ -૨૦૧૭/૧૮ ના માર્કેટ ચાર્જીસ પત્રક
| ક્રમ | વિગત | નિયંત્રિત કરેલ ચીજો | યુનિટ | મહેનતાણું
રૂ|. પૈસા |
કોની પાસે થી
વસુલ કરવા |
|
| ૧ | કમીશન
ચાર્જીસ |
તમામ નિયંત્રિત
અનાજ કઠોળ તેલીબિયાં |
રૂ|.૧૦૦|- ની કીંમત ના માલના વેચાણ પર | ૦૦ | ૩૫ | ખરીદનાર પાસેથી |
| ૨ | તોલાઈ | ” | એક ક્વિન્ટલ | ૦૦ | ૬૦ | ખરીદનાર પાસેથી |
| ૩ | હમાલી | ” | દર ૨૦ કિલોગ્રામ | ૦૦ | ૬૦ | ખરીદનાર પાસેથી |
| ૪ | ચળાઈ | ” | દર ૨૦ કિલોગ્રામ | ૦૦ | ૧૦ | ખરીદનાર પાસેથી |
| ૫ | માર્કેટ ફી | અનાજ | રૂ|.૧૦૦|- ની કીંમત ના માલના વેચાણ પર | ૦૦ | ૭૦ | ખરીદનાર પાસેથી |
| ૬ | માર્કેટ ફી | શાકભાજી | રૂ|.૧૦૦|- ની કીંમત ના માલના વેચાણ પર | ૦૦ | ૭૦ | ખરીદનાર પાસેથી |

